જેકાર્ડ ડિઝાઇન

Nedgraphics

Software

4 Months

course DURATION

2 Months

internship

JOB

YES (100%)

    જેકાર્ડ ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે 12000 થી 80000 અને તેનાથી પણ વધારે

           જેકાર્ડ ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર સાડીડ્રેસકુર્તીચણીયા ચોળીશેરવાની જેવા ગારમેન્ટનું તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડશીટચાદરસોફા કવરપડદાનું ફેબ્રિકસની ડીઝાઇન બનાવવાની હોય છે.

           જેકાર્ડ ડીઝાઇન કોઈ પણ શીખી શકે છેકારણ કે ડીઝાઇન કોમ્પ્યુટર પર બનાવવાની હોય છેઅને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવુંશીખવું એકદમ સરળ છે.

    જેકાર્ડ શું છે અને કોમ્પ્યુટરરાઇઝ્ડ બનાવવાથી થતા ફાયદા ?

             જેકાર્ડ એટલે ડીઝાઇન વાળું કાપડ બનાવવાનું મશીન. સદીઓથી આપણે ડીઝાઇન વાળું કાપડ બનાવતા આવ્યા છીએ. પહેલાના સમયમાં હાથ થી વણાટકામ થતું અને ત્યારથી અત્યાર સુધી કાપડ મિકેનિકલ જેકાર્ડ મશીનમાં બનાવતા હતા અને હજી પણ બનાવીએ છીએ. મિકેનિકલ જેકાર્ડમાં પ્રોડક્શન ઓછુ તેમજ ડીઝાઇન કોસ્ટ વધારે આવે છેસાથે સાથે ડીઝાઇન બદલવામાં પણ ઘણો સમય વેસ્ટ થાય છેતેને કારણે લોકોએ ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડ ટેકનોલોજી અપનાવી. એમાં પાર્ટીની જરૂરિયાત પ્રમાણે ડીઝાઇનમાં ફેરફાર કરી શકાય તેમજ પ્રોડક્શન ઝડપી નીકળે છે અને માંગને ઝડપથી પુરી કરી શકાય છે. આજે આપણી સુરતની ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીમાં સાડીડ્રેસકુર્તીચણીયા ચોળીશેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડશીટચાદરસોફા કવરપડદાના ફેબ્રીક્સ ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડમાં બનાવવામાં આવે છેતેમજ સાડીના લેસ બનાવવા માટે સ્પેશિયલ નીડલ જેકાર્ડમહારાણી જેકાર્ડ ની ટેકનોલોજી અપનાવેલી છે

           જેકાર્ડ ડિઝાઈન એટલે યાર્ન માંથી ડીઝાઇન વાળું કાપડ બનાવવાની અદભુત કળા કે જે કાપડનું સર્જન કરે છેકાપડ બનાવવામાં દરરોજ નવી નવી ડીઝાઇનની જરૂરિયાત રહેતી હોય છે.

            તમે જે ગારમેન્ટ જોઈ રહ્યા છો દરેક ગારમેન્ટનું ફેબ્રિકસ ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડમાં બનાવવામાં આવે છેજેકાર્ડ મશીનમાં પહેલા ફેબ્રિકસ બને છે પછી ગારમેન્ટ બનાવવામાં આવે છે. ફેબ્રીક્સ બનાવવા માટે પહેલા કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવામાં આવે છેડીઝાઇન બનાવ્યા બાદ ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડ મશીનમાં ડીઝાઇન ચડાવવામાં આવે છે અને ફેબ્રિકસ બનતું હોય છે. કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાથી ડીઝાઇન ઝડપથી બને છેફેબ્રિકસનું ફીનીશીંગ સારું આવે છેમશીન ઉપર વર્ક થતું હોવાને કારણે પ્રોડક્શન પણ ઝડપી આવે છેએટલા માટે આજના સમયમાં જેકાર્ડ ફેબ્રિકસ સો સો ટકા જેકાર્ડ મશીનમાં બનાવવામાં આવે છે.

    સ્માર્ટ અને વાઈટ કોલર જોબ…

             જેકાર્ડ ડીઝાઈનરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલર વાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાની હોય છે.

    જેકાર્ડ ડીઝાઇનમાં નોકરી તરત  મળી જાય છેતેમજ અનલીમીટેડ તક રહેલી છે

             જેકાર્ડ ડીઝાઇનનો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત મળી જાય છે. એકવાર તમે સારા ડીઝાઈનર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.

              જેકાર્ડ ડીઝાઇનમાં તમે લોકલ માર્કેટડોમેસ્ટીક માર્કેટઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. ઇલેક્ટ્રોનીક્સ જેકાર્ડ ની ડીઝાઇનમાં અનલીમીટેડ તક રહેલી છેતેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છેડીઝાઇન રેપીયર જેકાર્ડના પાયાની જરૂરિયાત છેજેમ જેમ ફેશનનો ટ્રેન્ડ વધેતેમ તેમ ડીઝાઇનરની ડીમાન્ડ વધે. ડીઝાઇનરની ડીમાન્ડ હંમેશને માટે રહેતી હોય છેઅને રહેવાની જ, કારણ કે ફેશન માર્કેટ બહુ વિશાળ છેઆજના સમયમાંઆજની જનરેશનમાં ફેશનનો શોખ દિવસેને દિવસે વધતો જાય છે.

    મહીને કમાણી ૧૫૦૦૦ થી ૧૫૦૦૦૦ અને તેનાથી વધારે

              જેકાર્ડ ડીઝાઇનમાં તમે મહિને ૧2૦૦૦ થી ૧૫૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છોડીઝાઇન શીખવામાં ફક્ત મહિના જેટલો સમય લાગે છેતેની ફીઝ પણ એકદમ નોમિનલ હોય છે.

               ડીઝાઇનમાં ફક્ત ને ફક્ત મેન્ટલીફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખોકરોડો રૂપિયા કમાઈ શકો છો

   ૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ…

                જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્રને માત્ર ૨૫ હજાર જેવી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છેપછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બીઝનેસ ડેવેલોપ કરી શકો છો.

 

    જેકાર્ડ ડીઝાઇન કોણ શીખી શકે?

               જેકાર્ડ ડીઝાઇન વિદ્યાર્થીવિદ્યાર્થીનીઓછોકરાછોકરીઓધંધાર્થીઓનોકરિયાત કોઈપણ શીખી શકે છેસમયની માંગ પ્રમાણે બેઝિક કમ્પ્યુટર આવડવું જરૂરી છે, માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છેજેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છેએને તમારા ભણતરનું કોઈ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.

    જેકાર્ડ ડીઝાઇનમાં કેવી રીતે કામકાજ કરી શકાય છે?

              જેકાર્ડ ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમફુલ ટાઈમઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

             જેકાર્ડ ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલટાઇમ કામ કરી શકો છો..

             નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે  જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.

            ધંધાર્થીઓ પોતાના બિઝનેસના ડેવલોપમેન્ટ માટે ડીઝાઇન શીખે છેતેમની પાસે ડીઝાઇન બનાવવાનો સમય હોતો નથીપણ ડીઝાઇનર સાથે કેવી રીતે કામ લેવુંતેમજ માર્કેટને નવું ક્રીએશન શું આપવુંમાર્કેટમાં ન્યુ ફેશન ટ્રેન્ડને ઊંડાણ પૂર્વક સમજવા માટે ડીઝાઇન શીખતા હોય છે અને ડીઝાઇનનું કામકાજ કરાવતા હોય છે.

     જેકાર્ડ ડીઝાઇન કોર્ષ શીખવાનો સમય

          4 મહિના દરરોજ ( 2 કલાક )

               +

           2 મહિના દરરોજ ( 8 કલાક ઇન્ટર્નશીપ ) 

             મશીનના પ્રકાર (ઇલેક્ટ્રોનિક જેકાર્ડ, મિકેનીકલ જેકાર્ડ, નીડલ જેકાર્ડ, મહારાણી જેકાર્ડ)

             આ પ્રકારના કોન્સેપ્ટ મશીનમાં બને છે (સાડી , શુટ, દુપટ્ટા, ચણીયા ચોલી ,કળી, લેસ, શેરવાની, પડદા, સોફા કવર, સીટ કવર, કાર્પેટ)

          જેકાર્ડ ડીઝાઇનર બની ગયા પછી ડીઝાઇનની સાથે સાથે જેકાર્ડ ફિલ્ડમાં બીજા પણ 

કરીયર ઓપ્શન છે જેવા કે,

        સ્કેચ ડીઝાઇનર

    –     મેચિંગ માસ્ટર

    –     ફેશન ડીઝાઇનર

    –     મેન્યુફેકચરર્સ

    –     હોલસેલર

    –     રીટેઈલર

    –     બ્રોકર

        એકવાર જેકાર્ડ ડીઝાઇનર બની ગયા પછી જેકાર્ડના કોઈપણ ફિલ્ડમાં કુશળતા પૂર્વક કામ કરી શકાય છેકારણ કે ડીઝાઇન પાયાનું જ્ઞાન છે.

          ૧૦૦ % નોકરીની ગેરંટી

         સંસ્થા દ્રારા સ્ટુડન્ટનો કોર્ષ પૂરો થયા પછી સ્ટુડન્ટને ૧૦૦ % નોકરીની વ્યવસ્થા કરી આપવામાં આવે છેસંસ્થા નોકરીની ગેરંટી એટલા માટે આપે છેકારણ કે માર્કેટમાં જેકાર્ડ ડીઝાઇનરની ફુલ જરૂરીયાત છે.

           લાઇફ ટાઇમ સપોર્ટ

        કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છેપ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છેત્યારે સપોર્ટની જરૂર રહેતી હોયછેતેમજ ફુલ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છેજે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની (સાથસહકારજરૂર રહેતી હોય છેમતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેલી છે.

        હોસ્ટેલની સુવિધા

ગામશહેરરાજય એટલે કે દુરથી આવતા વિદ્યાર્થી માટે હોસ્ટેલની પણ સુવિધા પુરી પાડવામાં આવે છેજેથી દુરથી આવતા વિદ્યાર્થીઓ ડિઝાઈન શીખી શકે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.

શું તમે શરૂ કરવા માટે તૈયાર છો?

Free Career Guidelines