અમારી સ્ટોરી

મારૂતિ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈનમાં આપનું સ્વાગત છે.

        અમે ગર્વ અનુભવીએ છીએ કે આજે અમે જ્યાં છીએ. શરુઆતના વર્ષોથી જ અમારી સંસ્થાનું મિશન ડિઝાઇનના કોઇપણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગતા હોય તેમને પ્રોપર ગાઈડ લાઈન આપવાનો છે.

        જો તમે ડિઝાઇનના કોઇપણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગતા હોવ તો અમારી સંસ્થાની મુલાકાત અવશ્ય લેવી. અમે ડિઝાઇન વિશે તમને પ્રોપર ગાઈડ લાઈન આપીશું. જેથી તમે તમારા પેશન્સ ને તમારો વ્યવસાય બનાવી શકો.

13000+
Student Trained
12000+
Job Placement Done
50+
Approve Course
100%
Job Guaranteed

બ્લોગ