અમારી સ્ટોરી
મારૂતિ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈનમાં આપનું સ્વાગત છે.
શરૂઆતના વર્ષોથી જ અમારી સંસ્થાનું મીશન ડિઝાઇનના કોઈપણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓને સાચુ અને સચોટ માર્ગદર્શન આપવાનુ જ રહ્યું છે અને આજે અમે જ્યાં છીએ એ અમારો આટલા વર્ષોનો અથાગ પરિશ્રમ અને તમારો અમારા પર મૂકેલો વિશ્વાસ, બસ આના જ આધારે આજે અમે સફળતાના શીખરો સર કરી રહયાં છીએ.
જો તમે ડિઝાઇનના કોઇપણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગતા હોવ તો અમારી સંસ્થાની મુલાકાત અવશ્ય લેવી. અમે ડિઝાઇન વિશે તમને પ્રોપર ગાઈડ લાઈન આપીશું. જેથી તમે તમારા આવડત ને તમારો વ્યવસાય બનાવી શકો.