વિડીયો એડીટીંગ


        વિડીયો એડીટીંગનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૧૫,૦૦૦ થી ૫૦,૦૦૦ અને તેનાથી પણ વધારે

આજનો સમય ક્રીએટીવીટીનો સમય છે. જો તમારામાં પણ કોઈ એવી ટેલેન્ટ છે, જેને તમે શોખથી પણ કઈક વધારે માનતા હો. તો તમે તેને કેરિયર તરીકે અપનાવી શકો છો. આજના સોશ્યલ મીડિયાના સમયમાં વિડીયો શુટિંગનો શોખ તો સૌ કોઈને હોય છે. પરંતુ જો તમારો આ શોખ માત્ર વિડીયો ઉતારવાનો હોય અને આગળ જઈને તમને એમ લાગે કે, તમે સારી રીતે વિડીઓ શુટિંગ કરી એડીટીંગ કરી શકો છો તો, તમારી માટે વિડીઓ એડીટીંગમાં પણ કેરિયર બનાવવાનો એક સારો વિકલ્પ હોઈ શકે છે.

અત્યાર સુધી કદાચ તમે આને તમે શોખથી વધારે નહિ વિચાર્યું હોય, પરંતુ આજે જયારે કેરિયરની વાત આવે ત્યારે તમારી અંદર રહેલી ક્રિએટીવીટી અને ટેલેન્ટના હિસાબે તેને તમે કેરિયર તરીકે પસંદ કરી શકો છો. આજકાલ ટેકનોલોજીનો ઉપયોગ વધવાની સાથે સાથે વિડીયો શુટિંગનું ચલણ પણ સતત વધી રહ્યું છે. આજે દરેક નાના-મોટા આયોજનો, ફેશન શો, મીડિયા વગેરેમાં ડીઝીટલની વિડીયો શુટિંગની માંગ વધી છે. આ ઉપરાંત આજના સમયમાં ઘણી રીતે વિડીઓ શુટિંગ થઇ રહ્યા છે. જેવા કે વેડિંગ, પ્રીવેડીંગ, પ્રી મેટરનિટી વગેરે...  તો શૂટ કર્યા પછી એડીટીંગ ફરજીયાત કરવું પડે.

સ્માર્ટ અને વાઈટ કોલર જોબ...

વિડીઓ એડીટીંગ ની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર વિડીયો એડીટીંગ કરવાનું હોય છે.


        વિડીયો એડીટીંગ માં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે

વિડીયો એડીટીંગ નો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાય છે. એકવાર તમે સારા એડિટર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.

વિડીયો એડીટીંગ માં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. વિડીયો એડીટીંગ માં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, એડીટીંગ એ વિડીયો શુટિંગના પાયાની જરૂરિયાત છે, જેમ જેમ વિડીયો શુટિંગનો ટ્રેન્ડ વધે, તેમ તેમ એડિટરની ડીમાન્ડ વધે. એડિટરની ડીમાન્ડ કાયમને માટે, હંમેશને માટે રહેતી હોય છે અને રહેવાની જ

કારણ કે વિડીયો શુટિંગ માર્કેટ બહુ જ વિશાળ છે અને આજના સમયમાં, આજની જનરેશનમાં વિડીયો શુટિંગનો શોખ દિવસે ને દિવસે વધતો જાય છે


        મહીને કમાણી ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી વધારે

વિડીયો શુટિંગમાં તમે મહિને ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, એડીટીંગ શીખવામાં ફક્ત 3 મહિના જેટલો સમય લાગે છે, તેની ફીઝ પણ એકદમ નોમિનલ હોય છે, એડિટર થઇ ગયા પછી આ આવક લાઇફ ટાઇમ છે અને તે સંપૂર્ણપણે તમારા પણ ડીપેન્ડ હોય છે.

એડીટીંગમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો.


        ૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...

જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્રને માત્ર ૨૫ હજાર જેવી મામુલી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેશ ડેવેલોપ કરી શકો છો.


        વિડીયો એડીટીંગ કોણ શીખી શકે

વિડીયો એડીટીંગ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, છોકરા–છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગ પ્રમાણે ઓછામાં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારા માં ક્રિએટીવીટી (સ્કીલ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા એડીટીંગના કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.


        વિડીયો એડીટીંગમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે

વિડીયો એડીટીંગમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

વિડીયો એડીટીંગને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમ કામ કરી શકો છો.

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.

નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.


        વિડીયો એડીટીંગ કોર્ષ શીખવાનો સમય

                    3 મહિના

                    દરરોજ ( ૧ કલાક )

                    2 મહિના ઇન્ટરશીપ 

                    દરરોજ ( 8 થી 10 કલાક )


        વિડીયો એડીટીંગ કોર્ષ 

                એડવાન્સ Adobe Premiere Pro ટુલ્સ અને ટેકનીક

                વિડીયો એડીટર

                ફિલ્મ એડીટર

                વેડિંગ એડીટર

                બ્રોડકાસ્ટીંગ એડીટર

                એની ટાઇપ ઓફ વિડીયો એડીટર 


        વિડીયો એડીટર બની ગયા પછી આ ફિલ્ડમાં બીજા પણ કરીયર ઓપ્શન છે જેવા કે,

                

                -  વિડીયો એડીટીંગ સ્પેશીયલાઇજેશન

                -  વેડિંગ શુટિંગ એડીટીંગ

                -  જાહેરાત શુટિંગ એડીટીંગ

                -  ફેશન શુટિંગ એડીટીંગ

                -  ઇન્ડસ્ટ્રીયલ શુટિંગ એડીટીંગ

                -  પ્રોડક્ટ શુટિંગ એડીટીંગ

                -  ઇવેન્ટ શુટિંગ એડીટીંગ

                -  વાઈલ્ડ લાઈફ શુટિંગ એડીટીંગ

                -  ટ્રાવેલ શુટિંગ એડીટીંગ

                -  વીડિઓ શુટિંગ એડીટીંગ

                -  ડોકયુમેન્ટરી શુટિંગ એડીટીંગ

                -  એડ ફિલ્મ શુટિંગ એડીટીંગ

                -  મીડિયા શુટિંગ એડીટીંગ


૧૦૦ %  નોકરીની ગેરેંટી 

વિડીયો એડીટીંગ કોર્ષ પૂરો થયા પછી માર્કેટમાં તરત જ સારી જોબ મળી જાય છેમાર્કેટમાં વિડીયો એડીટરની ફુલ ડીમાન્ડ છે.


લાઇફ ટાઇમ સપોર્ટ

        કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.


હોસ્ટેલની સુવિધા

        ગામશહેરરાજય એટલે કે દુરથી આવતા વિદ્યાર્થી માટે હોસ્ટેલની પણ સુવિધા પુરી પાડવામાં આવે છેજેથી દુરથી આવતા વિદ્યાર્થીઓ એડીટીંગ શીખી શકે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.