3D Modeling


3D મોડલીંગ નો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૨૦,૦૦૦ થી ૬૦,૦૦૦ અને તેનાથી પણ વધારે

3D મોડલીંગ શું છે ?

3D મોડલીંગ એટલે કોઈ વસ્તુને કમ્પ્યુટરના વિવિધ સોફ્ટવરની મદદથી બનાવવામાં આવતું વાસ્તવિક ચિત્ર. તેને જો આપણી ભાષામાં વાત કરીએ તો આપણી આસપાસની વસ્તુને તેવા જ સ્વરૂપમાં કમ્પ્યુટરમાં બનાવવી. આજે આ ડીઝીટલ યુગમાં મોટા ભાગની વસ્તુનું નિર્માણ કમ્પ્યુટરના વિવિધ સોફ્ટવરની મદદથી થાય છે. એ પછી રહેવાના મકાનના પ્લાનિંગ હોય કે પછી પહેરવાના ઘરેણા તેમજ આપણી આસપાસની દરેક વસ્તુનું મોડેલીંગ પહેલા કમ્પ્યુટર પર થાય છે.

સ્માર્ટ અને વાઈટ કોલર જોબ...

3D મોડલીંગ ની જોબ સ્માર્ટ અને એકદમ વાઈટ કોલરવાળી જોબ છેઓફીસમાં બેસીને કોમ્પ્યુટર પર જ કામ કરવાનું હોય છે.

3D મોડલીંગ માં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે.

3D મોડલીંગ કર્યા પછી તમે જવેલરી, ગેમ ડિઝાઈન, CNC, આર્કીટેક્ચર, એનીમેશન, VFX આ બધી જ ફિલ્ડમાં કામ કરી શકો. આ તમામ ફિલ્ડમાં તમે પોતાના શ્રેષ્ઠ કાર્ય અને કુશળતા દ્રારા પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકો છો. 

મહીને કમાણી ૨૦,૦૦૦ થી ૬૦,૦૦૦ અને તેનાથી વધારે

આ કોર્ષ પછી તમે મહીને ૨૦,૦૦૦થી ૬૦,૦૦૦ અને તેનાથી પણ વધારે કમાણી કરી શકો છો. 3D મોડલીંગ શીખતા ૬ મહિના જેટલો સમય લાગે છે, પણ શીખી ગયા પછી આ આવક લાઈફટાઈમ હોય છે. આપણી આવડત અને ક્રિએટીવીટી (Skill) ઉપર જ બધું હોય છે. ઘણા બધા લોકો આ કોર્ષ કરીને લાખો રૂપિયા કમાય છે.

માત્ર ૨૫,૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બિઝનેસ...

જો તમારે નોકરી ને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૨૫,૦૦૦ રૂપિયા જેવી નાની રકમથી પણ શરૂ કરી શકો છોકારણ કે, તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છેપછી તમે તમારી મરજી પ્રમાણેનું ઇન્વેસ્ટ કરી બિઝનેસ ડેવલોપ કરી શકો છો.

3D મોડલીંગ કોણ શીખી શકે ?

            3D મોડલીંગ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીછોકરા-છોકરીઓધંધાર્થીઓનોકરિયાત કોઈપણ શીખી શકે છેભણતરની કોઈ જ જરૂર નથી૫ણ સમયની માંગ પ્રમાણે બેઝીક અંગ્રેજી અને ઓછામાં ઓછું ૧૦ ધોરણ ભણેલા હોવા જોઈએ.

        જો તમારામાં ક્રીએટીવીટી (Skill) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છેજેને તમારા કામનું મહત્વ હોય છેએને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.

3D મોડલીંગ માં કેવી રીતે કામ કાજ કરી શકાય છે ?

3D મોડલીંગ માં તમે પાર્ટ ટાઇમ, ફુલ ટાઇમ, ઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

3D મોડલીંગ ને તમે તમારું કરિયર ફિલ્ડ નક્કી કરી ફુલ ટાઇમ કામ કરી શકો છો. ધંધાર્થીઓ પોતાના બિઝનેસના ડેવેલોપમેન્ટ માટે 3D મોડલીંગ શીખે છે. તેની પાસે 3D મોડલીંગ બનાવવાનો સમય હોતો નથી, પણ 3D મોડલર પાસેથી કેવી રીતે કામ લેવું, તેમજ માર્કેટને નવું શું આપવું, માર્કેટના ન્યુ ટ્રેન્ડને ઊંડાણપૂર્વક સમજવા માટે  3D મોડલીંગ શીખતા હોય છે અને 3D મોડલીંગનું કામકાજ કરાવતા હોય છે.

 

3D મોડલીંગ કોર્ષ શીખવાનો સમય

 

4 મહિના

દરરોજ ( ૨ કલાક )

2 મહિના ઇન્ટરશીપ

 

મોડલીંગ આર્ટિસ્ટ બની ગયા પછી આ ફિલ્ડમાં બીજા ક્યાં ક્યાં કરિયર ઓપ્શન મળે છે

 

જવેલરી

ગેમ ડિઝાઈન

CNC

આર્કીટેક્ચર

એનીમેશન

VFX

3D એનિમેટર

 

૧૦૦ %  નોકરીની ગેરેંટી 

3D મોડલીંગ કોર્ષ પૂરો થયા પછી માર્કેટમાં તરત જ સારી જોબ મળી જાય છેકારણ કે માર્કેટમાં 3D મોડલરની ફુલ ડીમાન્ડ છે.


લાઇફ ટાઇમ સપોર્ટ

        કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને 3D મોડલીંગ તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.


હોસ્ટેલની સુવિધા

ગામશહેરરાજય એટલે કે દુરથી આવતા વિદ્યાર્થી માટે હોસ્ટેલની પણ સુવિધા પુરી પાડવામાં આવે છેજેથી દુરથી આવતા વિદ્યાર્થીઓ 3D મોડલીંગ શીખી શકે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.