ફોટો એડીટીંગ

ફોટો એડીટીંગનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી પણ વધારે

આજનો સમય ક્રીએટીવીટીનો સમય છે. જો તમારામાં પણ કોઈ એવી ટેલેન્ટ છેજેને તમે શોખથી પણ કઈક વધારે માનતા હો. તો તમે તેને કેરિયર તરીકે અપનાવી શકો છો. આજના સોશ્યલ મીડિયાના સમયમાં ફોટા પાડવાનો શોખ તો સૌ કોઈને હોય છે. પરંતુ જો તમારો આ શોખ માત્ર સેલ્ફી ખેંચવાની આગળ જઈને તમને એમ લાગે કે તમે સારી ફોટોગ્રાફી કરી સારામાં સારું એડીટીંગ કરી શકો છો તોતમારી માટે ફોટોગ્રાફી એડીટીંગમાં કેરિયર બનાવવાનો એક સારો વિકલ્પ હોઈ શકે છે.

અત્યાર સુધી કદાચ તમે આને તમે શોખથી વધારે નહિ વિચાર્યું હોયપરંતુ આજે જયારે કેરિયરની વાત આવે ત્યારે તમારી અંદર રહેલી ક્રિએટીવીટી અને ટેલેન્ટના હિસાબે તેને તમે કેરિયર તરીકે પસંદ કરી શકો છો. આજકાલ ટેકનોલોજીનો ઉપયોગ વધવાની સાથે સાથે ફોટોગ્રાફીનું ચલણ પણ સતત વધી રહ્યું છે. આજે દરેક નાના-મોટા આયોજનોફેશન શોમીડિયા વગેરેમાં ડીઝીટલની ફોટોગ્રાફીની માંગ વધી છે. આ ઉપરાંત આજના સમયમાં ઘણી રીતે ફોટો શૂટ થઇ રહ્યા છે. જેવી કેવેડિંગપ્રીવેડીંગપ્રી મેટરનિટી વગેરે... તો ફોટોગ્રાફી કર્યા પછી એડીટીંગ ફરજીયાત કરવું પડે.

સ્માર્ટ અને વાઈટ કોલર જોબ...

ફોટો એડીટીંગની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ફોટોમાં એડીટીંગ કરવાનું હોય છે.


     ફોટો એડીટીંગ માં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે

ફોટો એડીટીંગ નો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાય છે. એકવાર તમે સારા એડિટર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.

ફોટો એડીટીંગ માં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. ફોટો એડીટીંગમાં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, એડીટીંગ એ ફોટોગ્રાફીના પાયાની જરૂરિયાત છે, જેમ જેમ ફોટોગ્રાફીનો ટ્રેન્ડ વધે, તેમ તેમ એડિટરની ડીમાન્ડ વધે. એડિટરની ડીમાન્ડ કાયમને માટેહંમેશને માટે રહેતી હોય છે અને રહેવાની જ કારણ કે ફોટોગ્રાફી માર્કેટ બહુ જ વિશાળ છે અને આજના સમયમાંઆજની જનરેશનમાં ફોટોગ્રાફીનો શોખ દિવસે ને દિવસે વધતો જાય છે

        મહીને કમાણી ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી વધારે

ફોટો એડીટીંગમાં તમે મહિને ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, એડીટીંગ શીખવામાં ફક્ત 3 મહિના જેટલો સમય લાગે છે, તેની ફીઝ પણ એકદમ નોમિનલ હોય છે, એડિટર થઇ ગયા પછી આ આવક લાઇફ ટાઇમ છે અને તે સંપૂર્ણપણે તમારા પણ ડીપેન્ડ હોય છે.

એડીટીંગમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો.

        ૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...

જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૨૫ હજાર જેવી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છેપછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેશ ડેવેલોપ કરી શકો છો.


        ફોટો એડીટીંગ કોણ શીખી શકે

ફોટો એડીટીંગ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ, છોકરા–છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છેભણતરની કોઈ જ જરૂર નથી, હા સમય ની માંગ પ્રમાણે ઓછામાં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છેતેમજ જો તમારા માં ક્રિએટીવીટી (સ્કીલ)  હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા એડીટીંગના કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.


        ફોટો એડીટીંગમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે

ફોટો એડીટીંગમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

ફોટો એડીટીંગને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમ કામ કરી શકો છો.

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.

નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.


   ફોટો એડીટીંગ કોર્ષ શીખવાનો સમય

               3 મહિના

                 દરરોજ ( ૧ કલાક )


        ફોટો એડીટીંગ કોર્ષ અભ્યાસક્રમ

                   કી બોર્ડ– માઉસ પ્રેક્ટિસ 

એડવાન્સ ફોટોશોપ ટૂલ્સ એન્ડ ટેકનીક

એડવાન્સ ફોટો રીટચીંગ

કોમ્પ્લેક્ષ બેકગ્રાઉન્ડ રિપ્લેસમેન્ટ

પોસ્ટર

મેગેઝીન કવર ડીઝાઇન

કોન્સેપ્ટીઅલ ફોટો આર્ટ

એની ટાઇપ ઓફ આલ્બમ


ફોટો એડીટીંગ કેરિયર ઓપ્શન

        ફોટોગ્રાફી એડીટીંગ સ્પેશીયલાઇજેશન

       વેડિંગ ફોટોગ્રાફી એડીટીંગ

        જાહેરાત ફોટોગ્રાફી એડીટીંગ

        ફેશન ફોટોગ્રાફી એડીટીંગ

        ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી એડીટીંગ

        પ્રોડક્ટ ફોટોગ્રાફી એડીટીંગ

        ઇવેન્ટ ફોટોગ્રાફી એડીટીંગ

        વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી એડીટીંગ

        ટ્રાવેલ ફોટોગ્રાફી એડીટીંગ

        ડોકયુમેન્ટરી ફોટોગ્રાફી એડીટીંગ

        એડ ફિલ્મ ફોટોગ્રાફી એડીટીંગ

        વેડિંગ શૂટ ફોટોગ્રાફી એડીટીંગ

        મીડિયા ફોટોગ્રાફી એડીટીંગ


૧૦૦%  નોકરીની ગેરંટી 

ફોટો એડીટીંગમાં કોર્ષ પૂરો થયા પછી માર્કેટમાં તરત જ સારી જોબ મળી જાય છેમાર્કેટમાં ફોટો એડીટરની ફુલ ડીમાન્ડ છે.


લાઇફટાઇમ સપોર્ટ

કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છેપ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છેત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છેતેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છેજે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.


હોસ્ટેલની સુવિધા

ગામશહેરરાજય એટલે કે દુરથી આવતા વિદ્યાર્થી માટે હોસ્ટેલની પણ સુવિધા પુરી પાડવામાં આવે છેજેથી દુરથી આવતા વિદ્યાર્થીઓ એડીટીંગ શીખી શકે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે.