જાહેરમાં બોલતા
શું તમે જાહેરમાં બોલતા ડર અનુભવો છો ?

શું તમે જાહેરમાં બોલતા ડર અનુભવો છો ? શું તમને સ્ટેજ પરથી બોલતા ડર લાગે છે ? શું તમે સફળ વક્તા બનવા ઈચ્છો છો ? પબ્લિક સ્પીકિંગ એક આર્ટ છે, જે દરેક ક્ષેત્રે સફળતા અપાવે છે.

 સ્કિલ શીખવાથી સફળતાની શક્યતાઓ વધે છે

વિશ્વની દરેક જીવ સૃષ્ટિમાં માનવી અન્યો કરતાં એક બાબતે અલગ પડે છે અને એ છે બોલવાની આવડત. પોતાના મનમાં ઉદ્દભવતા અનેક વિચારો ને લોકો સમક્ષ રજૂ કરવાની આવડત. બોલવાની આવડતએ મનુષ્યોને કુદરત તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે.

  • વિચારો કદાચ આપણે બોલી શકતા ન હોત તો ?
  • વિચારો આપણી આજ આવડતથી આપણે ધંધાકીય, પરિવારિક, સામાજિક તેમજ દરેક સ્તરે વધુને વધુ સફળતા મેળવી શકીએ તો …?

Public Speaking એટલે શું ?

                Public Speaking નું ગુજરાતી થાય જાહેરમાં બોલવું. સ્ટેજ પરથી અથવા સમૂહમાં પોતાના વિચારોની યોગ્ય રજૂઆત કરવી એટલે Public Speaking. આપણે ઘણા વકતાઓને યુટ્યુબ અથવા અન્ય માધ્યમો દ્વારા સાંભળતા હોઈએ છીએતેઓની જેમ સ્ટેજ પરથી ટેક્નિક સાથે પ્રભાવી રીતે બોલવું એટલે Public Speaking.

Public Speaking ની જરૂરિયાત શું છે ?

ડર ઘણા પ્રકારના હોય છે. પણ જાહેરમાં બોલવાનો ડર લગભગ દરેક વ્યક્તિમાં જોવા મળે છે. Forbes મેગેજીનમાં રજૂ થયેલા અહેવાલ અનુસાર 70% લોકો એવું માને છે કે પબ્લિક સ્પીકિંગ સ્કિલએ સફળતા માટે ખુબ જ નિર્ણાયક સ્કિલ છે. આજે જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાના મિત્રો સાથે વાતચીત કરવાનું કહેવામા આવે ત્યારે તે સરળતાથી વાતચીત કરી શકે છે, પણ તે જ વ્યક્તિ ઘણા લોકોની સમક્ષ પોતાના વિચારો યોગ્ય રીતે રજૂ કરી શકતો નથી.

દરેક વ્યક્તિ સ્ટેજ પર અથવા વધુ લોકોની સમક્ષ આવવાનું ટાળે છે. કારણ કે તેને સ્ટેજનો ડર લાગે છે, પબ્લિકનો ડર લાગે છે, બધાની સામે બોલતા ડર લાગે છે. આથી Public Speaking સ્કીલની જરૂર છે.

સ્માર્ટ અને વાઈટ કોલર સ્કિલ.

        Public Speaking સ્માર્ટ વ્યક્તિ તરીકે ઓળખ અપાવે અને વ્હાઇટ કોલર સ્કિલ છે. તમારા Resume માં Extra Quality તરીકે લખી શકો “I am a good Public Speaker.”

Public Speaker તરીકે રહેલી ઉજ્વળ તકો.

        એક સારા વક્તાને ખુબજ સારું કામ મળતું હોય છે. આ સ્કિલ સાથે વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે. Public Speaking સ્કિલ એ સફળ બિઝનેશમેન, કર્મચારી બનવા માટેની સ્કિલ લીસ્ટમાં ટોપ પર આવે છે.

        એક સારા વક્તા તરીકે અનેક તકો તમને  શોધતી આવે છે. વક્તા તરીકે તમે અનેક કંપનીઓ સાથે તેમજ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને કામ કરી શકો છો. એક સારા વક્તાની જરૂર દરેક ક્ષેત્રે હમેશા રહે છે. Public Speaking એ સફળતા માટેની સૌથી અગત્યની આવડત છે. આ અમે નહિ રિચર્ચ કહે છે. યુવાનો માટે શ્રેષ્ઠ કારકિર્દી છે.

Public Speaker તરીકે કામ કઈ રીતે કરી શકાય.

        આ સ્કીલની મદદથી પાર્ટ ટાઈમફુલ ટાઈમ તમારી મરજી પ્રમાણે કામ કરી શકો છો. સારા વક્તા તરીકે તમે ટ્રેનરકન્સલ્ટન્ટકાઉન્સેલરમોટીવેશનલ સ્પીકરસ્પીચ રાઈટર તરીકે કામ કરી શકો છો.

Public Speaking કોણ શીખી શકે ?

વિધ્યાર્થીઓ, બિઝનેશમેન, નોકરિયાત, સામાજિક આગેવાન, રાજકીય અગ્રણી વગેરે દરેક વ્યક્તિ શીખી શકે છે. દરેક વ્યક્તિ કે જે સતત લોકોની સમક્ષ સ્પીચ આપે છે અને લોકોની સમક્ષ બોલે  છે. પોતાની કારકિર્દીમાં સફળ થવા માંગતા દરેક વ્યક્તિ માટે આ ખૂબ જ અગત્યની સ્કિલ છે. આ સ્કિલ શીખવા ભણતર કે ડિગ્રીની કોઈ જરૂર નથી.

Public Speaking કઈ સંસ્થામાં શીખવું જોઈએ ?

સુરતના વરાછા વિસ્તારમાં Maruti Speak Hub નામે અમારું ટ્રેનીંગ સેન્ટર છે. અમે Public Speaking સ્કીલની ટ્રેનીંગ આપીએ છીએ. અમે એવું નથી કહેતા કે અમારી પાસે જ શીખો, પરંતુ શિખો. કારણ કે Public Speaking સ્કીલએ ઝડપથી આગળ વધતા વિશ્વમાં દરેક ક્ષેત્રે સફળ થવા અગત્યની જરૂરિયાત છે.

Maruti Speak Hub દ્વારા અપાતી સુવિધાઓ :

100% ગેરેંટી :

સંસ્થા દ્વારા તમને 100% ગેરેંટી સાથે શીખવવામાં આવશે. આપ જો શીખવા માટે તૈયાર છો તો સંસ્થા તમને શીખવવાની 100% ગેરેંટી આપે છે.

લાઈફ ટાઈમ સપોર્ટ :

ટ્રેનીંગ લીધા પછી અલગ અલગ પ્રોગ્રામ પ્રમાણે પડતી તકલીફોમાં માર્ગદર્શનની જરૂર રહેતી હોય છે. તેમજ પ્રેક્ટિસ માટે યોગ્ય વાવરણનો (પોડિયમ, માઇક, મટિરિયલ્સ) અભાવ હોય છે. આવા દરેક તબક્કે સપોર્ટ, સાથસહકારની જરૂર રહેતી હોય છે. આથી એક વાર ટ્રેનીંગ લીધા બાદ સંસ્થા લાઈફ ટાઈમ સપોર્ટ આપવા માટે હમેશા ઉત્સુક રહેશે.

સંપૂર્ણ પ્રેક્ટિકલ ટ્રેનીંગ :

           Public Speaking સ્કિલ એ પ્રેક્ટિસનો વિષય છે. આથી Public Speaking સ્કિલની સંપૂર્ણ ટ્રેનીંગ પ્રેક્ટિકલ રહેશે. દરેક સેશનમાં તમને સ્પીચ આપવાની તક મળશે.

Follow up Session :

        એક વાર ટ્રેનીંગ લીધા બાદ Public Speaking સ્કિલ અંગેના પ્રશ્નો માટે સંસ્થા દ્વારા દર મહિને એક Follow up Session રાખવામા આવશે. જેમાં તમે તમારા પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો.

વરાછા શાખા

પહેલો માળનાના વરાછા ઢાળસાપરાબ્રધર પેંડાવાળાની ઉપરમોતી નગરની સામેવરાછા રોડસુરત - 395006

Mo. 8306408366