sketch design
જો જો આ ફિલ્ડમાં કામ કરવાનું ચૂકાય ન જાય, આ ફિલ્ડમાં કામ કરવાથી કમાઈ શકો છો, ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ રૂ. અને તેનાથી પણ વધારે.

સ્કેચ ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી પણ વધારે

સુરતના ટેક્ષટાઈલ માર્કેટ માં એમ્બ્રોડરી વર્કની ડીઝાઇન અને જેકાર્ડ ફેબ્રિકસ ડીઝાઇનનું માર્કેટ ખુબજ મોટું છે, ડીઝાઇનીંગ માં દરરોજ કઈંક ને કઈંક નવું ક્રીએશન બનાવવા માટે નવા નવા સ્કેચ ની જરૂરીયાત રહે છે, સ્કેચર ને ગારમેન્ટના નવા સ્કેચ બનાવવાના હોય છે.

સ્કેચ ડીઝાઇન જેની પાસે ડ્રોઈંગની કુદરતી કળા હોય, જેમ કે પેઈન્ટીંગ બનાવવા, મહેંદી મુકવી એવા આર્ટીસ્ટ સ્કેચ ડીઝાઇન શીખી શકે છે.

સ્માર્ટ અને વાઈટ કોલર જોબ...

સ્કેચરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને પેપર ( કાગળ ) પર ડીઝાઇન બનાવવાની હોય છે.

સ્કેચ ડીઝાઇનમાં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે

સ્કેચ ડીઝાઇનનો કોર્ષ કરીને સારા સ્કેચર બની જાવ એટલે નોકરી પણ તરત જ મળી જાય છે. એકવાર તમે સારા ડીઝાઈનર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.

સ્કેચરની જોબ તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. સ્કેચરની જોબમાં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, ડીઝાઇન એ પાયાની જરૂરિયાત છે, જેમ જેમ ફેશનનો ટ્રેન્ડ વધે, તેમ તેમ ડીઝાઇનરની ડીમાન્ડ વધે. ડીઝાઇનરની ડીમાન્ડ કાયમને માટે, હંમેશને માટે રહેતી હોય છે, અને રહેવાની જ

કારણ કે ફેશન માર્કેટ બહુ જ વિશાળ છે, અને આજના સમયમાં, આજની જનરેશનમાં ફેશનનો શોખ દિવસે ને દિવસે વધતો જાય છે

મહીને કમાણી ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ અને તેનાથી વધારે

સ્કેચરની જોબમાં તમે મહિને ૧૫૦૦૦ થી ૫૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, ડીઝાઇન શીખવામાં ફક્ત 3 મહિના જેટલો સમય લાગે છે, તેની ફીઝ પણ એકદમ નોમિનલ હોય છે, ડીઝાઇનર થઈ ગયા પછી આ આવક લાઇફ ટાઇમ છે, અને તે સંપૂર્ણપણે તમારા પણ ડીપેન્ડ હોય છે.

ડીઝાઇનમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો. મનીષ મલ્હોત્રા, નીતાલુલા, અર્ચના કોચર આ બધાય ડીઝાઈનર આજના સમયમાં લાખો કરોડો રૂપિયા કમાય છે.

એક પણ રૂપિયાના રોકાણ વગર શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...

જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો એક પણ રૂપિયાના રોકાણ વગર શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત કાગળ અને પેન્સિલની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેશ ડેવેલોપ કરી શકો છો.

સ્કેચ ડીઝાઇનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે

સ્કેચ ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

સ્કેચ ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલ ટાઇમ કામ કરી શકો છો.

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.

નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડ છોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબ પણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.

ગૃહિણીઓ ઘરનું કામ કાજ કરવાની સાથે સાથે ફ્રી ટાઇમમાં ડીઝાઇનનું કામ કાજ કરી શકે છે.

સ્કેચ ડીઝાઇન કોર્ષ શીખવાનો સમય

        3 મહિના

        દરરોજ ( 2 કલાક )

સ્કેચર બની ગયા પછી ડીઝાઇનની સાથે સાથે ટેક્ષટાઈલ ફિલ્ડમાં બીજા પણ કરીયર ઓપ્શન છે  જેવા કે,

        -     કેડ ડીઝાઇનર

        -     મેચિંગ માસ્ટર

        -     ફેશન ડીઝાઇનર

        -     મેન્યુફેકચરર્સ

        -     હોલસેલર

        -     રીટેઈલર

        -     બ્રોકર

        એકવાર સ્કેચર બની ગયા પછી ટેક્ષટાઈલના કોઈપણ ફિલ્ડમાં કુશળતા પૂર્વક કામ કરી શકાય છે, કારણ કે ડીઝાઇન એ પાયાનું જ્ઞાન છે.

લાઇફ ટાઇમ સપોર્ટ

        કોઈપણ સ્ટુડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે, પ્લેટફોર્મ મળ્યા પછી પણ ઘણી તકલીફો આવતી હોય છે, ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોય છે, તેમજ કમ્પલેટ ડિઝાઈનર થઈ ગયા પછી પણ માર્કેટમાં કઈંક ને કઈંક નવું આવ્યા કરતુ હોય છે, જે ઘણી વખત સમજમાં નથી આવતું ત્યારે તે જાણવા માટે સપોર્ટની ( સાથ સહકાર ) જરૂર રહેતી હોય છે. મતલબ જયારે પણ કોઈ સ્ટુડન્ટને ડીઝાઇન તેમજ જોબને રીલેટેડ કંઈ પણ હેલ્પની જરૂર હોય ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તત્પર રહેતી હોય છે.

હોસ્ટેલની સુવિધા

       ગામશહેરરાજય એટલેકે  દુરથી આવતા વિધ્યાર્થીઓના માટે મારુતિઇન્સ્ટીટયુટ દ્વારા હોસ્ટેલ ની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છેજેથી દુરથી આવતા વિધ્યાર્થીઓ ડિઝાઈન શીખી શકેઅને ભવિષ્ય ઉજ્વળ બનાવી શકે.

MARUTI INSTITUTE OF DESIGN

વરાછા શાખા

પહેલો માળનાના વરાછા ઢાળસાપરાબ્રધર પેંડાવાળાની ઉપરમોતી નગરની સામેવરાછા રોડસુરત - 395006

ઉધના શાખા 

T -28, સિલીકોન શોપર્સત્રીજો માળસત્યા નગરની સામેઉધના મેઈન રોડઉધનાસુરત - 394210

Contact : 83064 08366