VFX and Animation
ANIMATION & VFX કે જે આજની તારીખનું સૌથી મોટું માર્કેટ છે. પોતાની આવડત અને અદભૂત Creativity સાથે કોઈપણ વ્યક્તિ એક સારામાં સારી જોબ મેળવીને ખુબજ સારી કમાણી કરી શકે છે, તો આવો જાણીએ કે ANIMATION & VFX છે શું?

Animation & VFX નો કોર્ષ કરી કામ કરવાથી દર મહીને કમાણી થશે ૨૫,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ અને તેનાથી પણ વધારે...

Animation & VFX કે જે આજની તારીખનું સૌથી મોટું માર્કેટ છેપોતાની આવડત અને અદભૂત Creativity સાથે કોઈપણ વ્યક્તિ એક સારામાં સારી જોબ મેળવીને ખુબજ સારી કમાણી કરી શકે છે, તો આવો જાણીએ કે Animation & VFX છે શું?

Animation & VFX એ શું છે? તેના દ્વારા થતા ફાયદાઓ

Animation & VFX એ ફિલ્મ જગતનું હદય છે. કારણ કે કોઈપણ ફિલ્મ કે પછી મીડિયા ઇન્ડસ્ટ્રીઝ આ બંને ફિલ્ડ વગર હવેના સમયમાં ચાલશે નહિ એ વાત ૧૦૦%ની...!

   વિગતવાર જાણીએ તો Animation અને VFX ઇન્ડસ્ટ્રીઝ એમ બંનેને અલગ ના કહી શકાય કારણ કે કોઈપણ Production Houseમાં એક-બીજી ફિલ્ડ વગર Production પૂરું થતું નથી.

   Animation એટલે કોમ્પ્યુટર ગ્રાફિક્સની મદદથી વિવિધ કેરેક્ટર બનાવવામાં આવે છે અને તેને movement આપવામાં આવે છે તેને એનીમેશન કહેવાય છે. Moana, Incredible, Coco, Despicable me, Frozen વગેરે ફિલ્મોના ઉદાહરણથી વધારે સારી રીતે Animationને સમજી શકાય. જે માત્ર Animationને આભારી નથી એ માટે VFXનો પણ સહારો લેવો પડે છે. જયારે VFX એટલે કોઈપણ વીડિઓ કે ફિલ્મ પ્રોડક્શનમાં કોઈ સીન અશક્ય, મોંધો, તથા ખતરનાક હોય ત્યારેતેને શૂટિંગ કરતા પહેલા સીનનું પ્લાનીંગ કરી તે સીન પ્રમાણે એક્ટીંગ કરવામાં આવે છે, ત્યાર પછી કમ્પ્યુટરના વિવિધ સોફ્ટવેરની મદદથી તે સીનમાં Special Effect મૂકવામાં આવે છે. હોલીવુડ ફિલ્મોમાં VFXનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં થાય છે. જયારે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ પણ હવે તે તરફ પ્રયાણ કરી ચુકી છે જે Bahubali, Robot , ZERO, Thugs of Hindostan જેવી ઘણીબધી ફિલ્મો આ વાતને સાખી પુરાવે છે. જે માત્ર VFX પર આધારીત નથી પણ Animationનો ભારો-ભાર સમાવેશ કરેલો હોય છે. આમ આ બંને ઇન્ડસ્ટ્રીઝ એકબીજા પર આધારિત છે.

સ્માર્ટ અને વાઈટ કોલર જોબ

Animation & VFXની જોબ સ્માર્ટ અને એકદમ વાઈટ કોલરવાળી જોબ છે, ઓફીસમાં બેસીને કોમ્પ્યુટર પર જ કામ કરવાનું હોય છે.

Animation & VFXના કોર્ષ પછી તરત જ કામ( નોકરી ) મળી જાય છે તેમજ અનલીમીટેડ તક રહેલી છે

FICCI ના સર્વેક્ષણ મુજબ એનીમેશન ઇન્ડસ્ટ્રીઝ ૨૦૧૬માં ૫૪ અબજથી લઇ ૨૦૧૮માં ૮૦ અબજ અને ૨૦૨૦ સુધીમાં ૧૧૪ અબજ સુધી પહોચી જશે જે ૨૦૧૬-૨૦ સુધીમાં ૨૦.%ના ગ્રોથદરથી સતત વિકસીત થઇ રહયું છે. જેમ-જેમ માંગ વધતી જશે તેમ-તેમ આ ક્ષેત્રમાં તેજીનું પ્રમાણ વધતું જશે અને રોજગારીની તકો પણ ખુબજ મોટા પ્રમાણમાં વધશે. આથી Animation & VFX ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી તરત જ મળી જાય છે. તેમજ ગુજરાતી છોકરાઓની ડિમાન્ડ વધારે હોય છે, કારણ કે તે મહેનતું વધારે હોય છે, એવું ઇન્ડસ્ટ્રીઝ કહે છે, અમે નહિ

    એકવાર Animation & VFX આર્ટિસ્ટ બની ગયા પછી નોકરી તમને સામેથી શોધતી આવે છે. Animation & VFX ઇન્ડસ્ટ્રીઝમાં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટિક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. કારણ કે, આ એક વૈશ્વિક માર્કેટ છે.

મહીને કમાણી ૨૫,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ અને તેનાથી પણ વધારે

આ કોર્ષ પછી તમે મહીને ૨૫,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ અને તેનાથી પણ વધારે કમાઈ શકો છો. Animation & VFX શીખતા ૩ વર્ષ જેટલો સમય લાગે છે, પણ શીખી ગયા પછી આ આવક લાઈફટાઈમ હોય છે. આપણી આવડત અને Creativity ઉપર જ બધું હોય છે. ઘણાબધા લોકો આ કોર્ષ કરીને લાખો-કરોડો રૂપિયા કમાય છે.

 Animation & VFXમાં તમે ફક્ત ને ફક્ત મેન્ટલી ફીઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરી મહીને લાખો-કરોડો રૂપિયાની કમાણી કરી શકો છો. આ કામ વર્લ્ડવાઇડ તેમજ ડીજીટલ છે એટલે તમે તમારી ઓફીસ તેમજ ઘરબેઠા દુનિયાના કોઈપણ ખૂણેથી કામ લાવીને કરી શકો તેમજ દેશ-વિદેશમાં જઈને પણ કામ કરી શકો. ખુબજ વિશાળ માર્કેટ છે, બસ આપની તૈયારી હોવી જોઈએ અને વળી જયારે તમે બંને ફિલ્ડનું નોલેજ ધરાવતા હોય ત્યારે વાતજ શું પૂછવી..! તમે વૈશ્વિક સ્તરે Animation & VFX ઇન્ડસ્ટ્રીઝના કોઈપણ કામ કરી શકો.

૧ લાખ રૂપિયાથી શરૂ કરી શકો પોતાનો બીઝનેસ......

જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્ર ને માત્ર ૧ લાખ રૂપિયા જેવી નાની રકમથી પણ શરૂ કરી શકો છો, કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી પ્રમાણેનું ઇન્વેસ્ટ કરી બિઝનેસ ડેવલોપ કરી શકો છો.

Animation & VFX કોણ શીખી શકે ?

Animation & VFX વિદ્યાર્થી-વિદ્યાર્થીની, છોકરા-છોકરીઓધંધાર્થીઓ, નોકરિયાત કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, ૫ણ સમયની માંગ પ્રમાણે બેઝીક અંગ્રેજી અને ઓછામાં ઓછું ૧૦ ધોરણ ભણેલા હોવા જોઈએ.

        તેમજ જો તમારામાં ક્રીએટીવીટી (સ્કીલ) હોય તો ભણતરની પણ જરૂર નથી. માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકો છો.

Animation & VFXમાં કેવી રીતે કામ-કાજ કરી શકાય?

Animation & VFXમાં તમે પાર્ટ ટાઇમ, ફુલ ટાઇમ, ઘરબેઠા તેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

Animation &VFXને તમે તમારું કરિયર ફિલ્ડ નક્કી કરી ફુલટાઇમ કામ કરી શકો છોધંધાર્થીઓ પોતાના બિઝનેસના ડેવેલોપમેન્ટ માટે Animation & VFX બંને શીખે છે જેથી તેઓ કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં બિસનેસ કરી શકે. તેની પાસે Animation & VFX પર કામ કરવાનો સમય હોતો નથી, પણ Animation & VFX Artist પાસેથી કેવી રીતે કામ લેવું, તેમજ માર્કેટને નવું શું આપવું, માર્કેટના ન્યુ ટ્રેન્ડને ઊંડાણપૂર્વક સમજવા માટે Animation & VFX શીખતા હોય છે અને Animation & VFXનું કામકાજ કરાવતા હોય છે.

Animation & VFX કોર્ષ શીખવાનો સમય

3 વર્ષ

દરરોજ ( ૨ કલાક )

Animation & VFX Artist બની ગયા પછી Animation & VFX માં બીજા ક્યાં ક્યાં કરિયર ઓપ્શન મળે છે?

Animation sector career opportunity


·        Modeling Artist

·        Character designer

·        Texturing Artist

·        Lighting & shading Artist

·        Rendering Artist

·        Rigger

·        Animator

·        Art director

·        Layout Artist

·        Prep Artist

·        Animation supervisor

 


VFX sector career opportunity


·        Compositor

·        Roto Artist

·        Paint Artist

·        Dynamic Artist

·        Matt painter

·        Mach mover

·        VFX journalist

·        Prep Artist

·        Motion Graphic Artist

·        Camera tracker

·        Digital makeup Artist

૧૦૦% નોકરીની ગેરંટી

સંસ્થા દ્રારા સ્ટૂડન્ટનો કોર્ષ પૂરો થયા પછી સ્ટૂડન્ટને ૧૦૦% નોકરીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. સંસ્થા નોકરીની ગેરંટી એટલા માટે આપે છે કારણ કે અત્યારે અને આવનારા ભવિષ્યમાં Animation & VFXની ખુબ જ માંગ છે અને રહેશે જ. અત્યારે રીલીઝ થતી તેમજ આવનારી તમામ ફિલ્મો, વિડિઓ અને સીરીઅલમાં Animation & VFXનો ખુબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને થતો રહેશે.

લાઈફ ટાઇમ સપોર્ટ

કોઈપણ સ્ટૂડન્ટને કોર્ષ પૂરો થયા પછી કામ કરવા માટે પ્લેટફોર્મ મળવું ખુબજ જરૂરી છે, પ્લેટફોર્મ મળી ગયા પછી પણ ઘણીબધી તકલીફો આવતી હોઈ છે ત્યારે સપોર્ટની જરૂર રહેતી હોઈ છે. સ્ટૂડન્ટને જો ભવિષ્યમાં આ કોર્ષને લગતી કોઈ બાબતને લઇને કોઈ મુંજવણ ઉભી થાય તો લાઈફ ટાઇમ તેને સહકાર આપવા માટે સંસ્થા તૈયાર હોય છે. મતલબ જયારે કોઈપણ સ્ટૂડન્ટને કોર્ષ તેમજ જોબને રીલેટેડ કંઈપણ હેલ્પની જરૂર હોઈ ત્યારે સંસ્થા સપોર્ટ કરવા તૈયાર જ રહેતી હોઈ છે.

Animation & VFX શીખવા માટે કઈ સંસ્થામાં જવું ?

સુરતમાં અમારી ડીઝાઇનર ફેક્ટરી એટલે કે સજું ડીઝાઇનર ફેક્ટરી પ્રાઈવેટ લિમિટેડ નામની સંસ્થા Animation તેમજ વિવિધ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને લગતા કોર્ષ કરાવીએ છીએ.અમે એવું નથી કહેતા કે અમારી પાસે શીખો પણ આ ફિલ્ડમાં કામ કરતા શીખો, ઇન્ડસ્ટ્રીઝ કહે છે અમે નહિ.


હોસ્ટેલની સુવિધા

ગામ, શહેરરાજ્ય એટલે કે દુરથી આવતા વિદ્યાર્થીઓ માટે સજું ડીઝાઇનર ફેક્ટરી પ્રાઈવેટ લિમિટેડ દ્રારા હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેથી દુરથી આવતા વિદ્યાર્થી આ કોર્ષ શીખી શકે અને ભવિષ્ય ઉજ્વળ બનાવી શકે.

સંજુ ડિઝાઈનર ફેક્ટરી પ્રાઇવેટ લિમીટેડ

520 - 521, પોદાર આર્કૅડ રેલ્વે સ્ટેશનની પાસે, વરાછા રોડ, સુરત (ગુજરાત) 395006

Contact: 9723994411