Music Production નો કોર્ષ કરી કામ કરવાથી દર મહીને કમાણી થશે ૨૫,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ અને તેનાથી પણ વધારે

Music Production કે જે આજની તારીખનું સૌથી મોટુંઆકર્ષક અને creativity સાથે નું ફીલ્ડ છે. જેમાં વ્યક્તિ પોતાની આવડત અને જ્ઞાન પ્રમાણે Music Productionના ક્ષેત્રમાં હરણ ફાળ ભરી શકે છે. સંગીતમાં રૂચી દ્રારા તમે આ ક્ષેત્રમાં સારામાં સારું કાર્ય કરીને પોતાની કારકિર્દી બનાવી શકો છો.

Music Production નો કોર્ષ પૂર્ણ કર્યા પછી અનલીમીટેડ તક રહેલી છે.

Music Production નો કોર્ષ પૂર્ણ કર્યા પછી ઘણી બધી તક ઉપલબ્ધ છેકારણકે પહેલે થી જ Hollywood અને Bollywood Industry ની તમામ ફિલ્મોની અને અન્ય પ્રોડકશનની ખુબ જ માંગ રહી છે. ફિલ્મોસીરીયલો અને અન્ય મનોરંજનના લોકો ખુબ જ શોખીન છે. આ એક એવી ફિલ્ડ છે કે જે કામ ક્યારેય અટકવાનું જ નથીતેમ જ Music Production વગર Hollywood, Bollywood અને દરેક મનોરંજનનું ક્ષેત્ર અધૂરું છે કારણ કેકોઇ પણ ફિલ્મસીરીયલ કે વિડિઓમાં ફરજિયાત પણે  Music Production ની જરૂર રહેતી હોઈ છે.

Music Production નો કોર્ષ પૂર્ણ કર્યા પછી તમે આ ક્રિએશન કરી શકો છો.

•         Make your own song

•         Cover song | Acoustic Song

•         Movie & Serial Background Score 

•         Movie & Serial Dubbing

•         Make Jingles

•         Master & Mixing

સ્માર્ટ પ્રોફેશન

Music Production દ્રારા સ્માર્ટ અને શ્રેષ્ઠ પ્રોફેશન મળે છે. જેમાં આપણી નામનાપ્રશંસા અને ગૌરવ પૂર્ણ લાગણી પ્રાપ્ત થાય છે. સાથે સાથે સમાજમાં પણ એક અલગ ઓળખ ઉભી થાય છે.

અમુક રોકાણ દ્વારા શરૂ કરી શકો પોતાનો બિઝનેસ

Music Production નો કોર્ષ પૂર્ણ કર્યા પછી તમે પોતાનો બિઝનેસ શરુ કરી શકો છો. તમે તમારો હોમ સ્ટુડીઓ બનાવી કામની શરૂઆત કરી શકો છો. માર્કેટિંગ કોન્ટેકટ અને તમારા શ્રેષ્ઠ કાર્ય દ્રારા તમે આ ક્ષેત્રમાં ખુબ જ સારી કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો.