Embroidery Design
એમ્બ્રોડરી ડીઝાઇનનો કોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ અને તેનાથી પણ વધારે

એમ્બ્રોડરી ડીઝાઇનનોકોર્ષ કરી કામ કરવાથી દર મહિને કમાણી થશે ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ અને તેનાથી પણ વધારે

એમ્બ્રોડરી ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર, સોફા કવર, પડદામાં એમ્બ્રોડરી વર્કની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે.

એમ્બ્રોડરી ડીઝાઇન કોઈ પણ શીખી શકે છે, કારણ કે ડીઝાઇન કોમ્પ્યુટરપર બનાવવાની હોય છે, અને આજના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરવું, શીખવું એક દમ સરળછે. તો વાત કરીએ એમ્બ્રોડરીની કે

એમ્બ્રોડરી શું છે અને કોમ્પ્યુટરાઈઝ બનાવવાથી થતા ફાયદા ?

એમ્બ્રોડરી એટલે કાપડ ઉપર દોરાથી કરવામાં આવતું વર્ક, જેને આપણે ગુજરાતમાં ભરતકામ થી ઓળખીએ છીએ. સદીઓથી આપણે કાપડ પર ભરતકામ, જરદોશી, ચીકનજેવા ઘણા પ્રકારના હેન્ડ વર્ક કરતા આવ્યા છીએ. આ બધા હેન્ડ વર્ક સાડી, ડ્રેસ, કુરતી, શેરવાની જેવા ભારતીય પોશાક માં ચાર ચાંદ લગાવી દે છે.

એમાંથી એમ્બ્રોડરી વર્ક ની આપણા દેશમાં અને વિદેશોમાં ખુબ જમાંગ છે, એમ્બ્રોડરી વર્કની માંગ ને પહોચી વળવા એમ્બ્રોડરી વર્ક કરવાના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી પ્રોડક્શન ઝડપી નીકળે છે અને માંગને ઝડપથી પૂરી કરી શકાય છે. આજે આપણી સુરતની એમ્બ્રોડરી ઇન્ડસ્ટ્રીમાં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયાચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે બેડ સીટ, ચાદર,સોફા કવર, પડદામાં એમ્બ્રોડરી કરવામાં આવે છે, તો જાણીયે એમ્બ્રોડરી ડીઝાઇન શું છે.

એમ્બ્રોઇડરી ડિઝાઈન એટલે સાદા અને પ્લેન કાપડ ઉપર ભરત કરી ઉભારવામાં આવતી એવી અદભુત કળા કે જેનાથી સાદું કાપડ સુંદર દેખાવા લાગે છે. એમ્બ્રોડરી વર્ક કરવામાં દરરોજ નવી નવી ડીઝાઇનની જરૂરિયાત રહેતી હોય છે.

તમે જે ગારમેન્ટ જોઈ રહ્યા છો એમાં જે વર્ક દેખાય રહ્યું છેતેને એમ્બ્રોડરી વર્ક કહેવામાં આવે છે. આમાં પહેલા કાપડ ઉપર વર્ક કરવામાં આવે છેપછી ગારમેન્ટ બનાવવામાં આવે છે. એમ્બ્રોડરી વર્ક કરવા માટે પેલા કોમ્પ્યુટર પરડીઝાઇન બનાવવામાં આવે છે, ડીઝાઇન બનાવ્યા બાદ એમ્બ્રોડરી મશીનમાં ડીઝાઇન ચડાવવામાં આવે છે અને પછી કાપડ ઉપર વર્ક થતું હોય છે, કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાથી ડીઝાઇન ઝડપથી બને છે, ફીનીશીંગ સારું આવે છે, મશીન ઉપર વર્ક થતું હોવાને કારણે પ્રોડક્શન પણ ફાસ્ટ આવે છે, એટલા માટે આજના સમયમાં એમ્બ્રોડરી વર્ક સો એ સો ટકા કોમ્પ્યુટરાઈઝ જ બનાવવામાં આવે છે.

સ્માર્ટ અને વાઈટ કોલર જોબ...

એમ્બ્રોડરી ડીઝાઈનરની જોબ સ્માર્ટ અને એકદમ વ્હાઈટ કોલરવાળી જોબ ગણાય છે. તેમાં ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર ડીઝાઇન બનાવવાની હોય છે.

એમ્બ્રોડરી ડીઝાઇનમાં નોકરી તરત જ મળી જાય છે, તેમજ અનલીમીટેડ તક રહેલી છે

એમ્બ્રોડરી ડીઝાઇનનો કોર્ષ કરો એટલે નોકરી પણ તરત જ મળી જાયછે. એકવાર તમે સારા ડીઝાઈનર બની જાવ એટલે નોકરી તમને સામેથી શોધતી આવે છે.

એમ્બ્રોડરી ડીઝાઇનમાં તમે લોકલ માર્કેટ, ડોમેસ્ટીક માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ એટલે કે દુનિયાના કોઈપણ ખૂણામાં કામ કરી શકો છો. એમ્બ્રોડરી ડીઝાઇનમાં અનલીમીટેડ તક રહેલી છે, તેમજ દિવસે ને દિવસે ડીમાન્ડ વધતી જાય છે, ડીઝાઇનએ એમ્બ્રોડરીના પાયાની જરૂરિયાત છે, જેમ જેમ ફેશનનો ટ્રેન્ડ વધે, તેમ તેમ ડીઝાઇનરની ડીમાન્ડ વધે. ડીઝાઇનરની ડીમાન્ડ કાયમને માટે, હંમેશને માટે રહેતી હોય છે, અને રહેવાની જ

કારણ કે ફેશન માર્કેટ બહુજ વિશાળ છે, અને આજના સમયમાં, આજની જનરેશનમાં ફેશનનો શોખ દિવસે ને દિવસે વધતો જાય છે

મહીને કમાણી ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ અને તેનાથી વધારે

એમ્બ્રોડરી ડીઝાઇનમાં તમે મહિને ૨૦૦૦૦ થી ૬૦૦૦૦ કે તેનાથી પણ વધારે કમાઈ શકો છો, ડીઝાઇન શીખવામાં ફક્ત 3 મહિના જેટલો સમય લાગે છે, તેની ફીઝપણ એકદમ નોમિનલ હોય છે, ડીઝાઇનર થય ગયા પછી આ આવક લાઇફ ટાઇમ છે, અને તે સંપૂર્ણપણે તમારા પણ ડીપેન્ડ હોય છે.

ડીઝાઇનમાં ફક્ત ને ફક્ત મેન્ટલી, ફિઝીકલી અને સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિને લાખો, કરોડો રૂપિયા કમાઈ શકો છો. મનીષ મલ્હોત્રા, નીતાલુલા, અર્ચના કોચર આ બધાય ડીઝાઈનર આજના સમયમાં લાખો કરોડો રૂપિયા કમાય છે.

૨૫૦૦૦ થી શરૂ કરી શકો તમારો પોતાનો બીઝનેસ...

જો તમારે નોકરીને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય તો માત્રને માત્ર ૨૫ હજાર જેવી મામુલી રકમથી પણ શરૂ કરી શકો છો. કારણ કે તમારા નોલેજની સાથે ફક્ત એક કોમ્પ્યુટરની જરૂર હોય છે, પછી તમે તમારી મરજી મુજબનું ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેશ ડેવેલોપ કરી શકો છો.

એમ્બ્રોડરી ડીઝાઇન કોણ શીખી શકે

એમ્બ્રોડરી ડીઝાઇન વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ, છોકરા –છોકરીઓ, ધંધાર્થીઓ, નોકરિયાત, ગૃહિણીઓ કોઈપણ શીખી શકે છે, ભણતરની કોઈ જ જરૂર નથી, હાસમય ની માંગ પ્રમાણે ઓછા માં ઓછું ૧૦ ધોરણ ભણેલા જરૂરી છે, તેમજ જો તમારા માં ક્રિએટીવીટી( સ્કીલ )  હોય તો ભણતરની પણ જરૂર નથી.માર્કેટમાં ઘણી કંપનીઓ એવી છે, જેને તમારા ડીઝાઇનના કામનું મહત્વ હોય છે, એને તમારા ભણતરનું કોઈ જ મહત્વ નથી હોતું. આવી કંપનીમાં તમે ઝડપથી પ્રોગ્રેસ કરી શકોછો.

એમ્બ્રોડરી ડીઝાઇનમાં કેવી રીતે કામ કાજ કરી શકાય છે

એમ્બ્રોડરી ડીઝાઇનમાં તમે પાર્ટ ટાઈમ, ફુલ ટાઈમ, ઘરે બેઠાતેમજ પોતાની ઓફીસ એટલે કે પોતાનો વ્યવસાય કરીને તમારી મરજી મુજબ કામ કરી શકો છો.

એમ્બ્રોડરી ડીઝાઇનને તમે તમારું કરીયર ફિલ્ડ નક્કી કરી ફૂલટાઇમ કામ કરી શકો છો.

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ કામ કરી શકે છે, જેનાથી ભણતર તેમજ પોકેટ મની ખર્ચ નીકળી જાય છે.

નોકરીયાત વ્યક્તિઓ પોતાની ફિલ્ડ ની સાથે સાથે તેમજ એ ફિલ્ડછોડીને પોતાની મનગમતી ફિલ્ડમાં આવવા માટે પહેલા પાર્ટ ટાઇમ અને પછી ફૂલ ટાઇમ જોબપણ કરી શકે છે તેમજ પોતાનો વ્યવસાય પણ કરી શકે છે.

ગૃહિણીઓ ઘરનું કામ કાજ કરવાની સાથે સાથે ફ્રી ટાઇમ માં ડીઝાઇનનું કામ કાજ કરી શકે છે.

ધંધાર્થીઓ પોતાના બિઝનેશના ડેવેલોપમેન્ટ માટે ડીઝાઇન શીખે છે, તેમની પાસે ડીઝાઇન બનાવવાનો સમય હોતો નથી, પણ ડીઝાઇનર સાથે કેવી રીતે કામલેવું, તેમજ માર્કેટને નવું ક્રીએશન શું આપવું, માર્કેટમાં ન્યુ ફેશન ટ્રેન્ડને ઊંડાણપૂર્વક સમજવા માટે ડીઝાઇન શીખતા હોય છે અને ડીઝાઇનનું કામ કાજ કરાવતા હોય છે.

એમ્બ્રોડરી ડીઝાઇન કોર્ષ શીખવાનો સમય

        3 મહિના

                દરરોજ ( ૧ કલાક )

·        મશીનનાપ્રકાર ( મલ્ટી, સિક્વન્સ, કોર્ડિન, ચેઈન )

એમ્બ્રોડરી ડીઝાઇનર બની ગયા પછી ડીઝાઇનની સાથે સાથે એમ્બ્રોડરી ફિલ્ડમાં બીજા પણ કરીયર ઓપ્શન છે  જેવા કે,

-     સ્કેચ ડીઝાઇનર

-     મેચિંગ માસ્ટર

-     ફેશન ડીઝાઇનર

-     મેન્યુફેકચરર્સ

-     હોલસેલર

-     રીટેઈલર

એકવાર એમ્બ્રોડરી ડીઝાઇનર બની ગયા પછી એમ્બ્રોડરીના કોઈપણ ફિલ્ડમાં કુશળતા પૂર્વક કામ કરી શકાયછે, કારણ કે ડીઝાઇન એ પાયાનું જ્ઞાન છે.

એમ્બ્રોડરી ડીઝાઇનમાં શીખવા માટે કઈ સંસ્થામાંજવું

        સુરતમાં અમારી મારૂતિ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાઇન નામની સંસ્થા એમ્બ્રોડરી ડીઝાઇન તેમજ બીજા અન્ય ડીઝાઇનના કોર્ષ કરાવે છે, અમે એવું નથી કહેતા કે તમે અમારી સંસ્થામાં શીખો, તમને ગમે, તમને મજા આવે એવી સંસ્થામાં શીખો, પણ જરૂર ને જરૂર શીખો, ફરીથી કહું છું,

        કારણ કે, એમ્બ્રોડરીનું ફિલ્ડ બહુજ વિશાળ અને સારામાં સારું ફિલ્ડ છે, તક ઝડપી લેવી જોઈએ

હોસ્ટેલની સુવિધા

       ગામશહેરરાજય એટલેકે  દુરથી આવતા વિધ્યાર્થીઓના માટે મારુતિઇન્સ્ટીટયુટ દ્વારા હોસ્ટેલ ની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છેજેથી દુરથી આવતા વિધ્યાર્થીઓ ડિઝાઈન શીખી શકેઅને ભવિષ્ય ઉજ્વળ બનાવી શકે.

MARUTIINSTITUTE OF DESIGN

વરાછા શાખા

પહેલો માળનાના વરાછા ઢાળસાપરાબ્રધર પેંડાવાળાની ઉપરમોતી નગરની સામેવરાછા રોડસુરત - 395006

હિરાબાગ શાખા

L-8, સારથી કોમ્પલેક્ષ, હીરાબાગ, સુરત - 395006

કતારગામ શાખા

125, લક્ષ્મી એન્કલેવ, ગજેરા સ્કુલની સામે, કતારગામ, સુરત - 395004

ઉધના શાખા 

T -28, સિલીકોન શોપર્સત્રીજો માળસત્યા નગરની સામેઉધના મેઈન રોડઉધનાસુરત - 394210

યોગીચોક શાખા

૧૧૧, અનુપમ બિઝનેસ હબ, યોગીચોક, સુરત - 395006.

Contact : 9723994466